Diabetes Treatment - જોખમ / ડાયાબિટીસની વધુ પડતી સારવારથી સ્વાસ્થ્યને મોટું જોખમ


What is the best treatment for diabetes?

તમે લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેઓને "ડાયાબીટિઝનો સ્પર્શ" / Diabetes થયેલ છે અથવા તેઓની "શર્કરાની માત્રા સહેજ વધુ" છે. આ શબ્દો સૂચવે છે કે ડાયાબીટિઝ એક ગંભીર રોગ નથી. તે સાચું નથી. ડાયાબીટિઝ(Diabetes) ગંભીર છે, પરંતુ તમે તેના ઉપર કાબૂ રાખવાનું શીખી શકો છો.


Diabetes Treatment

  • તમારી આરોગ્ય ની સંભાળ રાખતી ટીમને ડાયાબીટિઝ(Diabetes) ની સંભાળ માટે ના  આયોજન કરવામાં મદદ કરો કે જે તમારા માટે કામ કરે છે. 
  • તમે આજથી જ તમને દરરોજ ડાયાબીટિઝ(Diabetes) ની સંભાળ મળે તે માટે ડહાપણભરી પસંદગીઓ કરવાનું શીખી લો. 

Diabetes Treatment :

ડાયાબિટીસ(Diabetes) એક એવી બીમારી છે કે તેની અવગણના ન કરી શકાય. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ ચિંતિત થઈને તેની વધારે પડતી સારવાર કરાવી લેતા હોય છે. તે દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. અમેરિકાના ‘માયો ક્લિનિક’મા થયેલાં રિસર્ચ મુજબ ડાયાબિટીસના દર્દીઓને તેમની વધારે પડતી સારવાર નુક્સાન પહોંચાડી શકે છે.

‘માયો ક્લિનિક પ્રોસિડિંગ્સ‘ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ‘ડાયાબિટીસની વધું પડતી સારવારના કારણે દર્દીઓના શરીરમાંથી મહત્વના ગ્લુકોઝનો વ્યય થાય છે.’
આ સ્ટડીના લીડ રિસર્ચર ડો. રોઝલીના જણાવે છે કે, ‘હાયપોગ્લાયસેમિયા એટલે કે ઓછું બ્લડ ગ્લુકોઝ એ ડાયાબિટીસની થેરપીની પ્રતિકૂળ અસર છે. તેનાથી ત્વરિત અને લાંબા સમયગાળાનું નુક્સાન થાય છે. તેનાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ વઘે છે અને દર્દીઓના મગજની રચનાત્મક શક્તિ ઘટે છે તેમજ જીવનશૈલી પર નકારાત્મક અસર પડે છે.

  1. Type 2 diabetes treatment guidelines and Type 1 diabetes treatments
  2. Rooibos Tea Facts: Surprising Health Benefits of Rooibos Tea



Treatment Of Diabetes:

આ અભ્યાસમાં સામેલ રિસર્ચર્સે એવું તારણ કાઢ્યું કે, ડાયાબિટીસની(Diabetes) વધુ પડતી સારવાર કરવાથી હિમોગ્લોબિન A1C નું લેવલ ઘટે છે. હિમોગ્લોબિન A1C નું સ્તર એ 3 મહિનાના સમયગાળામાં વ્યક્તિનું એવરેજ બ્લડ સુગર છે

You may like this also.....


How to lose weight fast at home | वजन कम करने के लिए करेले का जूस पीने का सही तरीका | Bitter Melon Juice  Why other’s Touch is more sensitive than self-touch - Our Brain  Body Parts: Falling in Love Changes A Woman’s Body Chemistry

Previous
Next Post »

Hot Topics